Aajnu Havaman
Aajnu Rashifal
Aajno Time Pass
aajnu panchang
rss-feed-icon

KumarbhaiGandhi

સોમવારનું પંચાંગ
તા.૧૪/૮/ર૦૧૭,સોમવાર
શ્રાવણ વદ-સાતમ, શિતળા સાતમ, કાલાષ્ટમી, શિવ પૃષ્ઠિ જય-જયથી જૂજન કરવું પાટલી ગાથા-૩ ગહબ્બર-શિતળા
સૂર્યોદય-૬-૨૪,સૂર્યાસ્ત-૭-૧૮,
જૈન નવકારશી-૭-૧ર
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-ભરણી
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-રપ થી અમૃત-૮-૦ર સુધી,
૯-૩૮થી શુભ-૧૧-૧પ સુધી,
૧૪-ર૮થી ચલ-લાભ-અમૃત-
ચલ-ર૦-૪ર સુધી,
શુભ હોરા
૬-રપ થી ૭-૩૦ સુધી, ૮-૩૪થી ૯-૩૮ સુધી, ૧૧-૪૭થી ૧પ-૦૧ સુધી, ૧૬-૦પ થી ૧૭-૦૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
થોડા દિવસ પહેલા એક ભાઇ જન્માક્ષર લઇને આવેલા જન્માક્ષરના ગ્રહો ખૂબજ સારા હતાં. કુટુંબની સ્થિતિ પણ ખૂબજ સારી હતી. બાળકના અભ્યાસનો પ્રશ્ન હતો તેની જન્મકુંડલીમાં કેન્દ્રમાં ગુરૂ હતો અને તે પણ લગ્નમાં હતો હવે પ-૭ વર્ષના બાળકને માટે મા-બાપે ખાસ તો તન્દુરસ્તીનું ધ્યાન રાખવાનું હોય અને સારો ઉછેર કરવાનો હોય કોઇએ તેમને એવી સલાહ આપી કે ગળામાં શુક્રનું લોકેટ પહેરાવો અને શનિની વીંટી પહેરાવો મારી સલાહ મે આપી કે આવા કોઇ નંગના ચક્કરમાં ન પડતા. આવડા નાની ઉંમરના બાળકને કાંઇ નંગના ચક્રમાં ન નાખતા નહીંતર તે મોટો થતા નંગ અને જયોતિષોના ચક્કરમાં તેમનો કિંમતી સમય બરબાદ કરશે-આત્મવિશ્વાસ ન ગુમાવો તેનું ધ્યાન રાખવું.
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS