NRI Samachar

News of Saturday, 12th August, 2017

યુ.એસ.માં શ્રીજી મંદિર હિન્‍દુ ટેમ્‍પલ, બેલફલાવર કેલિફોર્નિયા મુકામે ૧૯ તથા ૨૦ ઓગ.ના રોજ વ્‍યાખ્‍યાનઃ પૂ.કૃષ્‍ણદત્ત નિરંજન શાસ્‍ત્રીજીનો શ્રી કૃષ્‍ણાશ્રય વિષય ઉપર વાર્તાલાપઃ ૨૦ ઓગ.ના રોજ વ્‍યાખ્‍યાન બાદ નંદ મહોત્‍સવ

         કેલિફોર્નિયાઃ યુ.એસ.માં શ્રીજી મંદિર હિન્‍દુ ટેમ્‍પલ એન્‍ડ કલ્‍ચરલ સેન્‍ટર, ૧૫૭૦૦, વડરૂફ એવન્‍યુ, બેલફલાવર કેલિફોર્નિયા મુકામે આગામી ૧૯ તથા ૨૦ ઓગ.૨૦૧૭ શનિ-રવિના રોજ પૂજયશ્રી કૃષ્‍ણ દત્ત નિરંજન શાસ્‍ત્રીજીનું વ્‍યાખ્‍યાન યોજાયું છે. જેઓ શ્રી કૃષ્‍ણાશ્રય એન્‍ડ જનમ પ્રકરણ ઉપર વાર્તાલાપ રજુ કરશે. બાદમાં ૨૦ ઓગ. રવિવારે નંદ મહોત્‍સવ ઉજવાશે. જે અંગે વિશેષ માહિતિ માટે શ્રી ભાર્ગવ પટેલ ૭૧૪-૮૦૧-૧૩૦૮ અથવા સુશ્રી રેખા બજરીઆ ૩૧૦-૫૨૮-૭૮૮૭નો સંપર્ક સાધવા જણાવાયું છે.

 (09:19 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS