NRI Samachar

News of Saturday, 12th August, 2017

‘‘ઇન્‍ડિયા એટ સેવન્‍ટી'': અમેરિકામાં લાસ વેગાસ ચેમ્‍બર ઓફ કોમર્સના ઉપક્રમે હેન્‍ડરસનમાં આજે ૧૨ ઓગ.ના રોજ ભારતનો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાશેઃ સાન ફ્રાન્‍સિસ્‍કો ખાતેના ભારતના કલ્‍ચર વિભાગના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી વેંકટ રામન સ્‍પેશ્‍યલ ગેસ્‍ટ તરીકે હાજરી આપશેઃ ડીનર, ઉદબોધન, રીજીયોનલ ડાન્‍સ તથા મનોરંજનની ભરમાર સાથે થનારી ઉજવણી

          કેલિફોર્નિયાઃ અમેરિકામાં લાસ વેગાસ ઇન્‍ડિયા ચેમ્‍બર ઓફ કોમર્સના ઉપક્રમે આજ ૧૨ ઓગ.૨૦૧૭ શનિવારના રોજ ભારતના સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે.

         હેન્‍ડરસન કન્‍વેન્‍શન સેન્‍ટર, ૨૦૦ એસ.વોટર સ્‍ટ્રીટ, હેન્‍ડરસન, કેલિફોર્નિયા મુકામે સાંજે ૬ વાગ્‍યાથી રાત્રિના ૧૧ વાગ્‍યા સુધી થનારી ઉજવણીમાં સાન ફ્રાન્‍સિસ્‍કો ખાતેના ભારતના ઇન્‍ફોર્મેશન એન્‍ડ કલ્‍ચરલ વિભાગા કોન્‍સ્‍યુલ જનરલ માનનીય શ્રી કે.વેંકટ રામન સ્‍પેશ્‍યલ ગેસ્‍ટ તરીકે હાજરી આપશે.

         ઉજવણી અંતર્ગત ડિનર, વકતાઓનું ઉદબોધન, રીજીયોનલ ડાન્‍સ સહિત મનોરંજન પ્રોગ્રામોનું આયોજન કરાયું છે જે માટે વ્‍યક્‍તિ  દીઠ ૧૫ ડોલર ફી રાખવામાં આવી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 (09:18 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS