NRI Samachar
rss-feed-icon
 

તા. ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ શ્રાવણ વદ - ૧૨/૧૩ શનિવાર

 

તા. ૧૮ ઓગસ્ટ ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ શ્રાવણ વદ - ૧૧ શુક્રવાર

 

તા. ૧૭ ઓગસ્ટ ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ શ્રાવણ વદ - ૧૦ ગુરૂવાર

 

1502996392શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટનમાં પર્યુષણ મહાપર્વની આરાધના આનંદ અને ઉલ્લસભર્યા વાતાવરણમાં થશેઃ આ પર્વની આરાધના કરાવવા માટે મુંબઇથી પૂજય તેજ સાહેબજી શિકાગો ખાસ પધારશે અને આ પર્વ દરમ્‍યાન વિવિધ પ્રકારના જે ધાર્મિક કાર્યક્રમમાં યોજાનાર છે જેમાં શેત્રુંજય ૯૯ પ્રકારી પૂજન તેમજ ગૌતમ સ્‍વામી પૂજન, તથા શ્રી કુમારપાળ રાજાની ભવ્‍ય આરતી અને લધુ સિધ્‍ધ ચક્ર મહાપૂજનનનો સમાવેશ થયેલ છે : તેની આરાધના કરાવવા માટે જીનયભાઇ શાહ શિકાગો પધારનાર છે અને મુંબઇના જાણીતા સંગીતકાર સંપ્રતિભાઇ શાહ આ પર્વ દરમ્‍યાન વિવિધ પ્રકારના ધાર્મિક સ્‍તવનો રજુ કરશે : પર્યુષણ પર્વની આરાધના શરૂ થનાર હોવાથી સંઘમાં આનંદની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે(12:30 am IST)

તા. ૧૬ ઓગસ્ટ ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ શ્રાવણ વદ - ૯ બુધવાર

 

તા. ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ શ્રાવણ વદ - ૮ મંગળવાર