Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

મુંબઇમાં બ્‍લેડ ગેંગનો આતંક પોલીસથી બચવા પોતાના હાથે જ પોતે નુકસાન પહોંચાડેઃ લોકલ ટ્રેનના મુસાફરોને નિશાન બનાવી તેનો સામાન ચોરી જતા

   મુંબઇ : મુંબઇ પોલીસે બ્‍લેડ ગેંગના સભ્‍યોને ઝડપી લઇને મુસાફરોના માલ સામાન ચોરી જવાની મોસ્‍ટ ઓપરેન્‍ડીનો પર્દાફાશ કર્યા છે.

   બ્‍લેડ ગેંગના સભ્‍યો લોકલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન પોતાની જાતે જ પોતાના શરીર પર બ્‍લેડથી ઇજા પહોંચાડી રાડારાડ કરી મુકતા જેથી કેટલાક મુસાફરો પોતાનો સામાન મુકીને ઇજાગ્રસ્‍ત પાસે માનવતા ખાતર જતા હતા ત્‍યારે ગેંગના અન્‍ય સભ્‍યો મુસાફરોનો સામાન ચોરીને અન્‍ય ડબ્‍બામાં ચાલ્‍યા જતા અથવા અધ વચ્‍ચે સ્‍ટેશને ઉતરી જતા હતાં.

 (02:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો