Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

દેશમાં વસતી વધારો કૂદકે ને ભૂસકે વધે છે ત્‍યારે ર૦રર સુધીમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ૧૦ ટકા ઘટાડવાનો નરેન્‍દ્રભાઇનો ટાર્ગેટઃ ધર્મેન્‍દ્ર પ્રધાન

બાયો-ડીઝલ પર ટેકસ ઘટાડવો જોઇએ : નીતીન ગડકરી કેન્‍દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જીએસટી બાદ બાયો-ડીઝલ પર ૧૮% ટેકસની શ્રેણીમાં આવે છે. મને લાગે છે કે નાણા મંત્રાલયને તેનો ઘટાડીને પટકા કરવો જોઇએ

      નવી દિલ્‍હી : દેશમાં રોજ વધી રહેલા વાહનોના કારણે પેટ્રોલ-ડીઝલની માંગ્‍ પણ વધી છે. કેન્‍દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને જણાવ્‍યુૈં કે દેશમાં ટ્રાન્‍સપોર્ટેશન અને ડોમેસ્‍ટિક ઉપયોગમાં લેવાતા ફયુલની ૮૦ ટકા આયાત કરવામાં આવે છે જેનો ખર્ચો ૬ લાખ કરોડ રૂપિયા થાય છે. વડાપ્રધાન મોદીએ આઝાદીના ૭પમાં વર્ષ ર૦રરરમા તેમાં ૧૦ ટકા ઘટાડો કરવાનો ટાર્ગેટ આપ્‍યો છે.

       

 (01:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો