Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

અયોધ્‍યા મુદ્દે શિયા અને સુન્ની વકફ બોર્ડ વચ્‍ચે તનાવ વધ્‍યો : શિયા ધર્મગુરૂ કહે છે બાબરી કેસનો ચૂકાદો મુસ્‍લિમોની તરફેણમાં આવે તો પણ જમીન હિન્‍દુઓને આપી દેવી જોઇએ : કેન્‍દ્રિય ભાજપ પ્રધાને કહ્યું મૌલાના સાહેબે અમારા દિલ જીતી લીધા : ભગવાન રામ તો ભારતની ચેતના હતા

      નવી દિલ્‍હી :  અહીંસા વિશ્વ ભારતીયના એક કાર્યક્રમમાં શિયા ધર્મગુરૂ મૌલાના કલ્‍બે સાદકે કહ્યું કે જો બાબરી મસ્‍જિદ અંગેનો ફેસલો મુસલમાનોના હકમાં ન આવ્‍યો તો તેઓ તેના શાંતિપૂર્વક સ્‍વીકાર કરી લેશે સાથે જ તેઓએ કહ્યું કે જો બાબરી મસ્‍જિદનો ફેસલો મુસલમાનના હકમાં આવે તો રાજીખુશીથી જમીન હિંદુઓને આપી દેવી જોઇએ તો આ કાર્યક્રમાં ઉપસ્‍થિત પિયુષ ગોયલે ભારત ઇલેકટ્રીક વ્‍હિકલની દિશામાં આગળ વધશે તે વાત પર ભાર મુકયો છે.

 (01:23 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો