Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

મધ્યપ્રદેશ:'17 દિવસ બાદ જેલમાં મેઘા પાટકરે ઉપવાસ તોડ્યા

સરદાર સરોવરની ઊંચાઈ વધતા ડૂબક્ષેત્રમાં આવતા લોકોના સમર્થનમાં મેઘાએ ઉપવાસ કર્યા 'તા

મધ્યપ્રદેશ:'17 દિવસ બાદ જેલમાં મેઘા પાટકરે ઉપવાસ તોડ્યા

      નર્મદા બચાવો આંદોલનથી સંકળાયેલ સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરે 17 દિવસ બાદ ધાર (મધ્યપ્રદેશ )જેલમાં ઉપવાસ તોડ્યા હતા પાટકર સરદાર સરોવર બંધની ઊંચાઈ વધતા ડૂબ ક્ષેત્રમાં આવતા લોકોના સમર્થનમાં ઉપવાસ પર હતા મેઘા પાટકરની કલમ 144નું ઉલ્લંઘન કરવાના મામલે ધરપકડ કરાઈ હતી

       

 (01:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો