Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

વડાપ્રધાનના નામે ફાળો ઉઘરાવતી સંસ્થા વિરુદ્ધ સીબીઆઈએ નોંધાવી ફરિયાદ

નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ અને અજાણ્યા લોકો સામે ગુનાહિત ષડ્યંત્ર છેતરપિંડીનો કેસ દાખલ

વડાપ્રધાનના નામે ફાળો ઉઘરાવતી સંસ્થા વિરુદ્ધ સીબીઆઈએ નોંધાવી ફરિયાદ

    સીબીઆઈએ ફરીદાબાદ (હરિયાણા )માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નામથી કથિત ફંડફાળો ઉઘટાવાતી સંસ્થા 'નરેન્દ્ર મોદી વિચાર મંચ "વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે સીબીઆઈએ સંસ્થાના અધ્ય્ક્ષ જે,પી,સિંહ અને અજાણ્યા લોકો વિરુદ્ધ ગુમહાહિત ષડ્યંત્ર છેતરપીંડીનો કેસ દાખલ કર્યો છે વેબસાઈટ પર પ્રધાનમંત્રીની તસ્વીર પણ લગાવી છે

 (12:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો