Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

ઉતરકોરિયાથી પણ ખતરનાક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ :ટેસ્લાના સીઈઓ એલન મસ્ક

<br /> ઉતરકોરિયાથી પણ ખતરનાક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ :ટેસ્લાના સીઈઓ એલન મસ્ક

      ટેસ્લાના સીઈઓ એલન મસ્કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ )ને ઉત્તર કોરિયાથી પણ વધુ ખતરનાક ગણાવ્યા છે તેને કહ્યું કે જો આપ એઆઈ સુરક્ષાને લઈને ચિંતિત નથી શ તમારે થવું જોઈએ ;મસ્કે પહેલા એઆઈને સભ્યતા માટે સૌથી મોટો ખતરો જણાવ્યો હતો જયારે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ એ મસ્કના આ નિવેદનને ગેર જવાબદારી વલણ ગણાવ્યું હતું

       

 (12:41 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો