Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

૭૧માં સ્વાતંત્ર્ય દિવસે જવાનોને એરઇન્ડિયામાં મફત સફરની ભેટ

<br />૭૧માં સ્વાતંત્ર્ય દિવસે જવાનોને એરઇન્ડિયામાં મફત સફરની ભેટ

      નવી દિલ્હી : ભારતના ૭૧માં સ્વાતંત્ર્ય દિવસના અવસરે એર ઇન્ડિયાએ ભારતીય સૈન્યના જવાનોને વિનામૂલ્યે હવાઇ સફર કરવાની ભેટ આપી છે.

      દેશના સશસ્ત્ર દળોના કર્મચારી જવાનો ૧પ મી ઓગસ્ટ સુધી માત્ર પોતે નહીં, પરંતુ પોતાના એક સાથી સાથે એર ઇન્ડિયાના વિમાનમાં ટિકિટના પૈસા આપ્યા વગર સફર કરી શકશે. એરલાઇન્સ સ્પષ્ટ કર્યુ છે કે આ રૂટનો લાભ માત્ર ઇકોનોમી કલાસની યાત્રા માટે જ મળી શકશે.

       

 (12:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો