Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

ગોરખપુરમાં બાળકોના મૃત્યુ અંગે સહેવાગે દુઃખ વ્યકત કર્યુ

<br />ગોરખપુરમાં બાળકોના મૃત્યુ અંગે સહેવાગે દુઃખ વ્યકત કર્યુ

      નવી દિલ્હી : ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજના ઓકિસજનના અભાવે ૩૦ ભુલકા મૃત્યુ પામ્યા છે. અ ઘટના બાબતે પૂર્વ ક્રિકેટ વિરેન્દ્ર સહેવાગે દુઃખ વ્યકત કર્યુ હતું. વધુમાં અત્યાર સુધી ઇમ્ફેટાલીસીની કોઇ ઇલાજ શોધી શકાયો ન હોવાની બાબતને અત્યંત હૃદયદ્રાવક ગણાવી છે.

       

       

 (12:15 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો