Samachar Gujarat

News of Sunday, 13th August, 2017

વડોદરામાં ડમ્‍પર ચાલકે સ્‍કુટરને હડફેટે લેતા એક વિદ્યાર્થીનું મોત

   વડોદરા : આજે બપોરના સુમારે વડોદરામાં એક ડમ્‍પરે એક એકટીવાને હડફેટે લઇ અકસ્‍માત સર્જાતા એકટીવા પર જઇ રહેલા બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીનું ઘટના સ્‍થળે જ  મૃત્‍યુ નિપજયું હતું.

   જયારે સાથેના અન્‍ય એક વિદ્યાર્થીને ગંભીર ઇજા થવા પામી છે. અકસ્‍માત બાદ ડમ્‍પર ચાલક નાસી છૂટયો છે. ઘટના સ્‍થળે પોલીસે પહોંચીને વિદ્યાર્થીઓની ઓળખની વિધી તેમજ ડમ્‍પર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

 (02:46 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS