Samachar Gujarat

News of Sunday, 13th August, 2017

સુરત કિમ વિસ્‍તારની ચોટલા કાપવાની ઘટના પરથી પરદો ઉચકતી સુરત એસ.ઓ.જી.

   સુરત : સુરતમાં કિમ વિસ્‍તારમાં મહિલાના ચોટલા કાપવાના પ્રશ્ને તપાસનીશ એજન્‍સી સમક્ષ ભોગ બનનાર મહિલાએ પોતાનો ચોટલો પોતે જાતે જ દાંતથી કાપ્‍યાનું પોલીસ સમક્ષ જણાવ્‍યું છે.

 (01:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS