Samachar Gujarat

News of Sunday, 13th August, 2017

ખેરાલુ ગામમાં ચોટલા કાપવાના મામલે સીઆઇડીએ તપાસમાં જંપલાવ્‍યું

   સુરત : દેશભરમાં ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મહિલાઓ યુવતીઓના ચોટલા કાપવાની ઘટના બની રહી છે. આ ઘટનાના ઘેરા પડઘા પડી રહ્યા છે ત્‍યારે સરકારે ખેરાલુ ગામની ચોટલા કાપવાની ઘટના અંગે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવાનો હુકમ કર્યો છે.

 (01:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS