Samachar Gujarat

News of Sunday, 13th August, 2017

સુરતમાં ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ દ્વારા રેલી : ઉતર ભારત તરફ જતી ટ્રેનોની સંખ્‍યા વધારવાની માંગ

   સુરત : સુરતમાં આજરોજ ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ દ્વારા રેલીનું આયોજન કરીને ઉત્તર ભારતીય લોકો માટે વધુ ટ્રેનો ચાલુ કરવા માંગણી કરાઇ છે.

   હાલ રેલી બજારમાં મુખ્‍ય વિસ્‍તારોમાંથી પસાર થઇ સુરત રેલ્‍વે   સ્‍ટેશન તરફ જઇ ત્‍યાં રેલ્‍વેના ડીવીઝનલ મેનેજરને આવેદન પત્ર પાઠવવામાં આવશે.

   આ રેલીમાં હજારો લોકો અને મહિલાઓ પણ જોડાયા છે. પોલીસનો કડક બંદોબસ્‍ત ગોઠવાયો છે.

 (01:20 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS