Samachar Business

News of Friday, 11th August, 2017

ગયા વર્ષે સુકાયેલ નારિયેરની માંગ છ ગણી વધીને ૨૦ હજાર ટને આંબી

ગયા વર્ષે સુકાયેલ નારિયેરની માંગ છ ગણી વધીને ૨૦ હજાર ટને આંબી

   રાજકોટ, તા.૧૧ : દેશના દક્ષિણ રાજયોમાં મોટાભાગે ઉત્પાદિત સુકાયેલ નારિયેરની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૬-૧૭માં તેની માંગ છ ગણી વધીને ૨૦,૦૦૦ ટન થઇ હતી. જયારે મૂલ્ય આઠ ગણું વધીને ૨૨૫ કરોડ થઇ ગયું હતું. ભારતમાંથી સૂકા નારિયેરની ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા વિયેતનામ અને શ્રીલંકા જેવા દેશોમાં મોટાપાયે  નિકાસ થાય છે.

 (09:12 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS