Samachar Saurashtra

News of Thursday, 12th October, 2017

લીલીયામાં સુપરવાઇઝર દ્વારા સેવાકાર્ય

લીલીયામાં સુપરવાઇઝર દ્વારા સેવાકાર્ય

    લીલીયાઃ દુધાળા હરિકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી ચાલી રહેલ સરોવરના સુપર વાઇઝર કનક પટેલ પણ સામાજીક ક્ષેત્રે અનેક સેવાકાર્યો કરી રહ્યા છે. દિવાળી પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવા સમયે સરોવર પર કામ કરી રહેલ અતિ ગરીબ સ્થિતિના મજુરોના નાના-નાના બાળકો માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રોની ખરીદી કરીને ૧૦૦ કરતા વધારે બાળકોને વિતરણ કર્યું હતું. (તસ્વીર - અહેવાલ : મનોજ જોષી, લીલીયા)

 (09:16 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS