Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

નાસતો-ફરતો આરોપી નિરજસિંહ વિજયસિંહ ખેંગાર રહે.શાપર વેરાવળ કઝીન ફોર કાસ્ટ કારખાનામા તા.કોટડા સાંગાણી વાળાને શાપર ધરતી ઓરણી પાસે રોડ પરથી સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(આઇ) મુજબ અટક કરી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમા સોંપેલ

   રાજકોટ : આજ રોજ રાજકોટ રૂરલ પોલીસ અધિક્ષકશ્રી અંતરિપ સૂદ સાહેબની સુચના મુજબ એલ.સી.બી. પી.આઇ.શ્રી એમ.એન.રાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના હેડ કોન્સ. બ્રીજરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. મયુરસિંહ જાડેજા સાથે શાપર-વેરાવળ પોલસ સ્ટેશન વિસ્તારમા એલ.સી.બી. ને લગતી કામગીરી અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન  હેડ કોન્સ બ્રીજરાજસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ..નં.૨૦/૨૦૧૭ આઇ.પી.સી. કલમ-૩૬૩,૩૬૬,૩૭૬,૧૧૪ મુજબના કામનો નાસતો-ફરતો આરોપી  નિરજસિંહ વિજયસિંહ ખેંગાર રહે.શાપર વેરાવળ કઝીન ફોર કાસ્ટ કારખાનામા તા.કોટડા સાંગાણી વાળાને શાપર ધરતી ઓરણી પાસે રોડ પરથી સી.આર.પી.સી. કલમ-૪૧()(આઇ) મુજબ અટક કરી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમા સોંપેલ છે.

 (10:42 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS