Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

કોર્પોરેશનના ભંગારમાંથી ઘોડો-પાર્કીંગ યુ-ટ્રી હાઉસ જેવી શ્રેષ્‍ઠ કલાકૃતિઓનુ નિર્માણ

કોર્પોરેશનના ભંગારમાંથી ઘોડો-પાર્કીંગ યુ-ટ્રી હાઉસ જેવી શ્રેષ્‍ઠ કલાકૃતિઓનુ નિર્માણ

   રાજકોટ : મ્‍યુ.કોર્પોરેશન દ્વારા સ્‍કલ્‍પચર પ્રોજેકટ' હાથ ધરવામાં આવ્‍યો છે. જે અંતર્ગત મ્‍યુ.કોર્પોરેશને ભંગારમાં કાઢેલી પાઇપલાઇનો, કચરા પેટીઓ, લોખંડની પ્‍લેટ, પતરા વગેરે જેવી વેસ્‍ટેજ વસ્‍તુઓનો ઉપયોગ કરીને ઘોડો, પતંગીયુ, ટ્રી હાઉસ જેવી કલાકૃતિઓનું નિર્માણ દેશભરમાંથી આવેલા શિલ્‍પકારો દ્વારા કરાયુ છે જે તસ્‍વીરમાં દર્શાય છે. આ કલાકૃતિઓ શહેરમાં વિવિધ સ્‍થળોએ મુકવામાં આવશે. જે શહેરના આકર્ષણનું કેન્‍દ્ર બનશે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 (04:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS