Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

બજારમા દિવાળીની રોનક : વસ્ત્ર-બુટચંપલ-સજાવટની આઇટેમોમાં ખરીદી નિકળી

બજારમા દિવાળીની રોનક : વસ્ત્ર-બુટચંપલ-સજાવટની આઇટેમોમાં ખરીદી નિકળી

   રાજકોટ : દિપાવલી પર્વને હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શહેરની બજારોમાં અનરેી ચલહ પહલ જોવા મળી રહી છે. દિવાળી પર્વને ઉમંગથી વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહનો સંચાર થયો છે. લોકો ખપ પુરતી પણ ખરીદી કરી રહ્યા છે ત્યારે મહિલાઓ ગૃહ સજાવટની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બની છે. સાથો સાથ ફુટ વેર એન રેડીમેડ ગાર્મેન્ટમાં પણ આવી જ ખરીદી જોવા મળે છે. જો કે વેપારીઓના માનવા મુજબ હજુ જોઇએ તેવી ઘરાકી જામી નથી, પરંતુ છેલ્લા દિવસોમાં ધુમ ખરીદી નીકળી પડે તેવી આશા રાખી શકાય છે. તસ્વીરમાં બજારનો માહોલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

 (04:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS