NRI Samachar

News of Thursday, 12th October, 2017

BAPS ના વડા પૂજ્‍ય મહંત સ્‍વામીની ૧૫ થી ૧૮ ઓક્‍ટો. ૨૦૧૭ દરમિયાન પેરિસમાં પધરામણી : અગિયારસ, વાઘ બારસ, ઘનતેરસ તથા રૂપ ચતુર્દશી દરમિયાન દર્શનનો લહાવો

BAPS ના વડા પૂજ્‍ય મહંત સ્‍વામીની ૧૫ થી ૧૮ ઓક્‍ટો. ૨૦૧૭ દરમિયાન પેરિસમાં પધરામણી : અગિયારસ, વાઘ બારસ, ઘનતેરસ તથા રૂપ ચતુર્દશી દરમિયાન દર્શનનો લહાવો

         ફ્રાંસ : BAPS ના વડા પૂજ્‍ય મહંત સ્‍વામી ૧૫ ઓક્‍ટો. થી ૧૮ ઓક્‍ટો. ૨૦૧૭ દરમિાયન પેરિસમાં પઘરામણી કરશે.

         BAPS શ્રી સ્‍વામિનારાયણ સત્‍સંગ મંડળ, પેરિસના જણાવ્‍યા અનુસાર તેમની ઉપસ્‍થિતિમાં મંદિરમાં નીચે મુજબ કાર્યક્રમો થશે.

         ૧૬ ઓક્‍ટો. ઓસવારે સવારે ૫.૧૫ થી ૭.૧૫ દરમિયાન પૂજા, દર્શન, તથા આશિર્વાદ સાંજે ૫.૧૫ થી ૭.૪૫ દરમિયાન સ્‍વાગત સભા

         ૧૭ ઓક્‍ટો. ના રોજ સવારે ૫.૧૫ થી ૭.૧૫ દરમિયાન પૂજા, દર્શન, તથા આર્શિવાદ બાદ સવારે ૮ વાગ્‍યાથી ૯ વાગ્‍યા દરમિયાન ધનતેરસ મહાપૂજા થશે. ઠાકોરજી દર્શન તથા થાળ સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ (મહિલાઓ માટે) અન્નકૂટ સાંજે ૫.૧૫ થી ૭.૪૫

         ૧૮ ઓક્‍ટો. બુધવારે સવારે ૫.૧૫ થી ૭.૧૫ પૂજા, દર્શન તથા આશિર્વાદ

         કાર્યક્રમોનું સ્‍થળ એસ્‍પેસ વેનિસ, ૩૦ રૂટ ડે ગ્રાંસલે, ૯૫૨૦૦ sarcelles ફ્રાંસ ખાતે રાખવામાં આવ્‍યું છે.

         વિશેષ માહિતિ માટે શ્રી શૈલેષ ભાવસાર ૩૩૬૦૯૨૧૦૮૯ અથવા શ્રી નૈનેશ ઓઝેરકર ૩૩૬૨૧૪૯૦૦૮૯ નો સંપર્ક સાધવા જણાવાયું છે. તમામ માટે રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું ફરજીયાત છે. જે માટે http://events.eu.baps.org દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

          

 (11:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS