NRI Samachar

News of Thursday, 12th October, 2017

‘‘ઈન્‍ટરનેશનલ બિઝનેસ પર્સન ઓફ ધ ઈયર'' : લંડનમાં યોજાયેલ સમારંભમાં ઘાના સ્‍થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ શ્રી બિરેન્‍દ્ર સસમાલને ‘‘એશિય એચિવર્સ એવોર્ડ'' આફ્રિકામાં આઈ.ટી. તથા ટેલિકોમ ક્ષેત્રે નવીનીકરણ લાવી ક્રાંતિ સર્જવા બદલ કરાયેલી કદર

         લંડન : લંડનમાં યોજાયેલા ‘‘ઈન્‍ટરનેશનલ બિઝનેસ પર્સન ઓફ ધ ઈયર'' પ્રસંગે ધાના સ્‍થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ શ્રી બિરેન્‍દ્ર સસમાલને ‘‘એશિયન એચિવર્સ એવોર્ડ'' થી નવાજવામાં આવ્‍યા હતાં.

         subah નામક કંપનીના CEO શ્રી બિરેન્‍દ્રને આફ્રિકામાં આઈ.ટી. તથા ટેલિકોમ ક્ષેત્રે નવીનીકરણ લાવી ક્રાંતિ સર્જવામાં મહત્‍વના યોગદાન બદલ આ એવોર્ડ આપી સન્‍માનિત કરાય હતાં.

         તેમણે આફ્રિકામાં શરૂ કરેલા ત્રણ પ્રોજેક્‍ટ રોડ, સ્‍કૂલ તથા આરોગ્‍ય સેવાઓથી મ્‍યુનિસિપલ સેવાઓનો વ્‍યાપ વધી શકશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 (11:18 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS