NRI Samachar

News of Wednesday, 11th October, 2017

‘‘NIH ૨૦૧૭ ઈનોવેટર એવોર્ડ'' : યુ.એસ.માં નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ હેલ્‍થ દ્વારા માન્‍ય કરાયેલા ૫૫ સંશોધકોમાં ૭ ઈન્‍ડિયન અમેરિકન

‘‘NIH ૨૦૧૭ ઈનોવેટર એવોર્ડ'' : યુ.એસ.માં નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ હેલ્‍થ દ્વારા માન્‍ય કરાયેલા ૫૫ સંશોધકોમાં ૭ ઈન્‍ડિયન અમેરિકન

         વોશીંગ્‍ટન : ‘‘NIH ૨૦૧૭ ઈનોવેટર એવોર્ડ'' યુ.એસ.માં નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ હેલ્‍થ દ્વારા માન્‍ય કરાયેલા ૫૫ સંશોધકોમાં ૭ ઈન્‍ડિયન અમેરિકન સંશોધકોએ સ્‍થાન હાંસલ કર્યુ છે. તમામને એવોર્ડ અપાયા છે.

         ૫૫ સંશોધકોમાં સ્‍થાન મેળવનાર ઈન્‍ડિયન અમેરિકનોમાં શ્રી ઈશાન બર્મન શ્રી અખિલેશ કે. ગહારકર, શ્રી નિખિલ એસ. માવલંકર ડો. પ્રિયા રાજેસેથુપથી, શ્રી નેવિલ્લે ઈ. સંજના સુશ્રી કવિતા શર્મા, તથા સુશ્રી રાધિકા સુબ્રમણીયમનો સમાવેશ થાય છે.

         પસંદ થયેલા સંશોધકોને વિવિધ ક્ષેત્રે સંશોધનો માટે ફંડ પુરૂપાડવામાં આવશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

          

 (11:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS