Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

૩ લાખ ભારતીયોને ટ્રેનિંગ માટે જાપાન મોકલવાની યોજનાઃ ધર્મેન્‍દ્ર પ્રધાન

<br />૩ લાખ ભારતીયોને ટ્રેનિંગ માટે જાપાન મોકલવાની યોજનાઃ ધર્મેન્‍દ્ર પ્રધાન

      કેન્‍દ્રિય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને જણાવ્‍યું કે, કેન્‍દ્રિય કેબિનેટે ૩ લાખ ભારતીયોને ટેક્‍નીકલ ઈંટર્નને ૩-૫ વર્ષના પ્રશિક્ષણ માટે જાપાન મોકલવા સંબંધી કાર્યક્રમ ટેકનીકલ ઈન્‍ટર્ન પ્રશિક્ષણ કાર્યક્રમ' માટે સહયોગના કરાર ઉપર હસ્‍તાક્ષર માટે મંજૂરી આપી દીધી છે અને તેઓએ વધુમાં જણાવ્‍યું કે, યુવાનોને જાપાનમાં રોજગારીની તક પણ મળશે.

       

       

 (05:06 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો