Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

પંજાબના જાલંધરમાંથી એક પાકિસ્‍તાની નાગરીક ઝડપાયો

<br /> પંજાબના જાલંધરમાંથી એક પાકિસ્‍તાની નાગરીક ઝડપાયો

   એહસાન ઉલ હક નામના પાકિસ્‍તાની નાગરીકની પોલીસે કરી ધરપકડ : ૩ મહિના પૂર્વે ઓગસ્‍ટમાં પંજાબ આવ્‍યો હતો : એહસાન ૨૦૧૨થી અત્‍યાર સુધી ૫ વખત ભારત આવી ચૂક્‍યો છે : તેમને બનાવટી આધારકાર્ડથી જાલંધરમાં પ્‍લોટ ખરીદ્યો હતો : આઈએસઆઈ એજન્‍ટ હોવાની આશંકાએ પોલીસે કાર્યવાહી હાથ ધરી

 (05:00 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો