Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

મોદી ભારત-ચીન સરહદે સૈનિકો સાથે દિવાળી મનાવશે

   નવી દિલ્હી : વડાપ્રધાન મોદી આ વખતે પણ દિવાળી સૈનિકો સાથે મનાવશે : દિવાળીના દિવસે તેઓ ભારત-ચીન સરહદે સૈનિકો પાસે જશે અને ત્યાં ઉજવશે પર્વ : બીજા દિવસે તેઓ કેદારનાથ જશે.

 (04:30 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો