Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

અગત્યના સમાચારો ઉડતી નજરે...

      -બુકી બજારના મતે ભાજપને ૧૦૧ તથા કોંગ્રેસને ૭૬ બેઠકો મળશેઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસને મોટો ફાયદો થાય તેવી શકયતા

      -ખીલ ફોડીને પસ કાઢવાનું મન થતું હોય એવા લોકો માટે બની ખાસ કેક

       

      -રાજ્ય સરકારના વિદ્યુત કંપનીઓમાં કામ કરતા ૭૦૪૯ કર્મચારીઓની રજુઆતને ધ્યાનમાં લઇ : તેમના વેતનમાં કેડર પ્રમાણે વધારો જાહેરઃ વિદ્યુત કંપનીઓ ઉપર ૨૨૫૦ કરોડનો બોજો

      

      અમદાવાદના ઈન્‍કમ ટેક્‍સ સર્કલ નજીક એસટીની અડફેટે બાઈકસવાર બે યુવાનો ઘાયલ : એક ગંભીર

      

      -ગાંધીનગર મહાનગર પાલિકાના સફાઈ કામદારો પડતર માંગણીઓને લઈ સેક્‍ટર ૬માં હડતાળ ઉપર

      

      અમદાવાદના ધીકાંટામાં આવેલ જાણીતી બ્રાન્‍ડ બેંગ્‍લોર કલેક્‍શનની ડુપ્‍લીકેટ જીન્‍સના કાપડ વેચતી દુકાન ઉપર ઝોન ૨ સ્‍કવોડના દરોડા

      

      -કોંગી ધારાસભ્‍ય છના ચૌધરી ભાજપમાં જાય છે?

      

      -વિયતનામમાં ચક્રવાતમાં ભારે વરસાદ અને ભુસ્‍ખલનઃ ૩૭ના મોત

      

      -મીઠાપુરના આરંભડા ચકચારી ડ્રગ્‍સ પ્રકરણમાં ત્રણ આરોપીના વધુ ૬ દિવસના રિમાન્‍ડ

       

      

       

       

 (04:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો