Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

'ગાંડા' વિકાસ સામે સોશ્યલ મીડીયામાં પ્રચારની રણનીતિ બદલશે

   નવી દિલ્હી તા.૧ર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોશ્યલ મીડીયા દ્વારા થનારા પ્રચારની ભાજપ દ્વારા રણનીતિ બદલાઇ રહી છે. શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી અમિત શાહ ઉપરાંત અન્ય નેતાઓને પણ સોશ્યલ મીડીયામાં પ્રસ્તુત કરાશે.

   યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા, મહારાષ્ટ્ર વગેરેના મુખ્યમંત્રીઓ માટે પ્રચારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ મુખ્યમંત્રીઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત જશે ત્યારે પહેલા સોશ્યલ મીડીયા પર એની કામગીરીની વિશેષતા બતાવશે.

 (11:42 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો