Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

પેટ્રોલ પંપ ધારકોની હડતાલ પાછી ખેંચાઈ

   નવી દિલ્હી, તા. ૧૨ :. આવતીકાલે દેશભરના પેટ્રોલ પંપ ધારકો એક દિવસની હડતાલ પાળવાના હતા અને બાદમાં અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરેલ પરંતુ ગઈકાલે પંપ ડીલર્સ એસોસીએશને એક યાદીમાં જણાવ્યુ છે કે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથેની મુલાકાત બાદ હડતાલ મુલત્વી રાખવામાં આવી છે.

 (10:17 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો