Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

ફુડ-ઉર્જા સબસીડી દુર થાય તો દરેક વ્યકિતને વર્ષે રૂ.ર૬૦૦ મળે

   નવી દિલ્હી : આઇએમએફનું કહેવુ છે કે જો ભારત ફુડ અને એનર્જી પર સબસીડી સમાપ્ત કરી દયે તો દેશના દરેક વ્યકિતને વર્ષે ર૬૦૦ રૂ.ની યુનિવર્સલ બેઝીક ઇન્કમ ઉપલબ્ધ કરાવી શકાશેઃ આ ગણતરી ર૦૧૧-૧રના ડેટા ઉપર આધારીત છે.

 (10:16 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો