Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

કોંગ્રેસ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં યુવાનોને આગળ કરશે

   નવી દિલ્હી : કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં યુવાનોને તૈનાત કરવાની તૈયારી કરી છે કે જેથી પરિવર્તન દેખાયઃ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના લગભગ ૪૦૦ યુવાનોને જવાબદારી સોંપશેઃ દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં બે યુવાનોને ચૂંટણી પ્રચારના સમન્વય માટે તૈયાર કરાશેઃ આ યુવાનો પ્રચારની જવાબદારી સંભાળશેઃ સોશ્યલ મીડીયા અને બીજા પ્રચાર માધ્યમો સાથે સમન્વયનું તેઓ કામ કરશેઃ રાહુલ ગાંધીની નવસર્જન યાત્રાથી કોંગ્રેસ ભારે ઉત્સાહીત છે.

 (10:16 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો