Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

જીએસટીથી કાપડ ઉદ્યોગ ભાંગી પડ્યો :દિવાળી બાદ એક મહિનો બંધ રહે તેવી સ્થિતિ

   જીએસટી મુદે સુરત ફેડરેશન ઓફ ગુજરાત વેલ્ફેર ઓસોશિયેશન દ્વારા ચોક બજારમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે, જીએસટીના કારણે કાપડ ઉદ્યોગ ભાંગી ગયો છે. દિવાળીના તહેવારે જે ઉદ્યોગ પાંચ દિવસ બંધ રહતો હતો તે કાપડ ઉદ્યોગ હવે એક મહિના સુધી બંધ રહે તેવી સ્થિનું નિર્માણ થયું છે. ત્યારે વખતે ટેક્સટાઈલ ઉદ્યોગ દિવાળીને હોળી તરીકે ઉજવશે. ત્યારે આગામી દિવસોમાં જીએસટીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવશે.

 (12:08 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS