Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

અમદાવાદના બોપલ તળાવમાં કચરો ઠાલવવાની મામલો.. હાઇકોર્ટમાં અરજદાર ની રજૂઆત..

   અમદાવાદ: અમદાવાદના બોપલ તળાવમાં કચરો ઠાલવવાની મામલો.. હાઇકોર્ટમાં અરજદાર ની રજૂઆત.. તળાવમાં ઘન કચરો ઠાલવવામાં આવતો હોવાથી વાતાવરણને થાય છે નુકસાન.. આસપાસનાં રહીશોનાં આરોગ્ય સામે પણ ઊભો થાય છે ખતરો.. હાઈકોર્ટે મામલે તમામ પક્ષકારોને પાઠવી નોટિસ.. વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

 (12:04 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS