Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

ગુજરાત યુનિવર્સીટીમાં પડતર માંગણી લઈને વિરોધ પ્રદર્શન

ગ્રાન્ટેડ કોલેજોના ખાલી જગ્યા ભરવા,આચાર્યનું લઘુતમ પગાર મંજુર કરવા સહિતની માંગણી

   ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યના ઉચ્ચ શિક્ષણનાં વિવિધ મંડળોએ પડતર માંગણીને લઇને વિરોધ કર્યો હતો. તેમની માંગ હતી કે રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલ જગ્યામાં અધ્યાપકો અને વહીવટી કર્મચારીની ખાલી જગ્યા ભરવામાં આવે તેમજ અધ્યાપકોની ભરતી વિકેન્દ્રીકરણ ધોરણે કરવીસ ગ્રાન્ટેડ કોલેજમાં ફરજ બજાવતા આચાર્યનું લઘુતમ પગાર મંજુર કરવા જેવી વિવિધ 25થી વધુ માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું

 (11:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS