Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

બનાસકાંઠાના થરાદમાં ભાજપની ગૌરવ યાત્રાનો વિરોધ ;કોંગીના 15 કાર્યકર્તાઓની અટકાયત

   અમદાવાદ :ભાજપની ગૌરવ યાત્રા રાજ્યના જુદા-જુદા શહેરોમાં ફરી રહી છે બીજી તરફ ગૌરવ યાત્રાનો ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના થરાદમાં પણ ભાજપની ગૌરવ યાત્રાનો કોંગ્રસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી 

    

 (11:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS