Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

ગુજરાતની ચૂંટણી જાહેર નહિ થતા રાજકારણ ગરમાયુ :ભાજપ પ્રજાને વધુ લોલીપોપ આપવા માંગે છે સરકારી ખર્ચે જાહેરાત કરવા ઈચ્છે છે :ભાજપે આક્ષેપો નકાર્યા

   અમદાવાદ :કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત ચૂંટણીની જાહેરાત નહીં થતા રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકાર ચૂંટણી ઠેલવાના પ્રયાસ કરે છે. જેથી તેઓ પ્રજાને વધારે લોલીપોપ આપવા માંગે છે અને સરકારી ખર્ચે જાહેરાત કરવા માંગે છે. જોકે, ભાજપે કોંગ્રેસના આક્ષેપોને ખોટા ઠેરવ્યા છે.

 (11:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS