Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

વડોદરાના અલકાપુરીમાં કારમાંથી દોઢ લાખથી વધુની ચોરી કરનાર ગઠિયો સીસીટીવીમાં કેદ :પોલીસ દ્વારા શોધખોળ

   વડોદરના અલકાપુરી પાસેથી કારમાંથી દોઢ લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી એક ગઠિયો નાસી છૂટતા ચકચાર મચી હતી. જો કે, ચોરી કરનાર ગઠિયો સીસીટીવીમાં કેદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, વડોદરાના અલકાપુરી પાસે કારમાલિક કાર લોક કરી કામકાજ માટે ગયા હતા ત્યારે ગઠિયાએ તેમાંથી રકમની ચોંટી કરી હતી

 (11:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS