Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

ભાજપની ગૌરવ યાત્રાનો વલસાડમાં :કોંગ્રેસે કાળા વાવટા બતાવી કર્યો વિરોધ

   અમદાવાદ :ભાજપની ગૌરવ યાત્રા રાજ્યભરમાં ફરી રહી છે ત્યારે વલસાડમાં ગૌરવ યાત્રાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે ગૌરવ યાત્રાનો વિરોધ કરતનાર ત્રણ કોંગ્રેસ કાર્યકર્તાની પોલીસે અટકાયત કરી હતી. મળતી માહિતી અનુસાર, ભાજપની ગૌરવ યાત્રાનો કોંગ્રેસના ગઢ કહેવાતા ધરમપુરથી વલસાડમાં પ્રવેશ થયો ત્યારે કોંગ્રેસ દ્વારા કાળા વાવટા બતાવીને વિરોધ.કર્યો હતો 

 (11:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS