Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

રાજ્યના 12 મામલતદારોની બદલી :જૂનાગઢના પ્રજાપતિને વેરાવળ અને ચુડાસમાને વડિયામાં મુકાયા :અમરેલીના વૈષ્ણવની જામખંભાળીયામાં અને ચવાણની વંથલીમાં બદલી

રાજ્યના 12 મામલતદારોની બદલી :જૂનાગઢના પ્રજાપતિને વેરાવળ અને ચુડાસમાને વડિયામાં મુકાયા :અમરેલીના વૈષ્ણવની જામખંભાળીયામાં અને ચવાણની વંથલીમાં બદલી

   રાજકોટ :રાજ્યના 12 મામલતદારોની બદલી કરાઈ છે જેમાં સૌરાષ્ટ્ર્ના જૂનાગઢના પ્રજાપતિને વેરાવળ અને ચુડાસમાને વડિયામાં મુકાયા છે જ્યારે અમરેલીના વૈષ્ણવની જામખંભાળીયામાં અને ચવાણની વંથલીમાં બદલીકરાઈ છે બદલી પામેલા 12 મામલતદારની યાદી .
   

 (10:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS