Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

કલોલની મહિલા પીએસઆઇ 60 હજારની લાંચમાં પકડાઈ :આગોતરા જામીન અરજીની સુનાવણી ટેક્નિકલ ખામીને કારણે ટળી ;કાલે વધુ સુનાવણી

   કલોલની મહિલા PSI અલકા પટેલે રૂપિયા 60 હજારની લાંચ માંગવાના ગુનામાં ACBની ટીમે ધરપકડ કરી હતી. જે મામલે ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજી પર સુનાવણી ટે ક્નિકલ ખામીના કારણે ટળી હતી. અલકા પટેલની આગોતરા જામીન અરજી પર શુક્રવારે સુનાવણી હાથ ધરાશે

 (10:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS