Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

15મીએ રાષ્ટ્રીય દલિત હિત રક્ષક સમિતિની જનસભા

દલિતોની ઉપેક્ષા અને અનામત રદ કરવાની સરકારના વલણની થશે ચર્ચા ::બાબા સાહેબ આંબેડકરનાં પૌત્ર અને અન્ય દલિત આગેવાનો રહેશે ઉપસ્થિત

   અમદાવાદ ;આગામી 15મીએ રાષ્ટ્રીય દલિત હિત રક્ષક સમિતિ દ્વ્રારા અમદાવાદના શાહઆલમના ગ્રાઉન્ડ ખાતે જનસભાનું આયોજન થયેલ છે જેમાં દલિતોને થતા અન્યાય તેમજ દલિતોને સમાન તક આપવામાં આવે તેવા હેતુથી થયેલ જનસભામાં ચર્ચા કરાશે તેમજ સરકાર દ્વ્રારા દલિતોની થતી ઉપેક્ષા તેમજ અવગણના વિષે ચર્ચા થશે.ઉપરાંત અનામત રદ કરવાની સરકારની વલણ અંગે પણ જનસભામાં ચર્ચા થશે. સભામાં બાબા સાહેબ આંબેડકરનાં પૌત્ર તેમજ અન્ય દલિત આગેવાનો ઉપસ્થિત રહેશે

 (10:40 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS