Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

ચૂંટણી પંચે ગુજરાત રાજ્યસભાની ચૂટણીંમાં બે મતોને યોગ્ય ગણાવ્યા :10મી નવેમ્બરે વધુ સુનાવણી

    અમદાવાદ :ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચુંટણીમાં કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યના મત રદ્દ થયા હતા. જોકે મામલે ફરીયાદ થયા બાદ ચુંટણીપંચ દ્વારા બે મતોને યોગ્ય ગણાવવામાં આવ્યા છે. મામલે વધુ સુનાવણી ૧૦ નવેમ્બરે હાથ ધરાશે તેમ જાણવા મળે છે

      અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચુંટણીમાં ઉભા થયેલ વિવાદના કારણે આઠ કલાક વિલંબ બાદ રાત્રે :૪૫ કલાકે પરિણામ જાહેર થયુ હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને વિજેતા જાહેર કરાયા હતા.અને ભાજપના અમિતભાઈ  શાહ અને સ્મૃતિ ઈરાની વિજેતા બન્યા હતા.કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ બળવંતસિંહ રાજપુતનો પરાજય થયો હતો. જે દરમિયાન બે ધારાસભ્યોના મતને લઈ સમગ્ર વિવાદ સર્જાયો હતો.

 (10:40 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS