Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

ગુજરાતના આઠ ડેપ્યુટી કલેકટરોની બદલી થઈ

   અમદાવાદ, તા.૧૨, રાજયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અગાઉ વધુ એક વખત રાજય સરકાર દ્વારા બદલીનો ગંજીપો ચીપવામા આવ્યો છે તેમાં આઠ જેટલા ડેપ્યુટી કલેકટરોની બદલીના આદેશ કરવામા આવ્યા છે.આ આદેશમાં આર એન વ્યાસને ડેપ્યુટી કલેકટર આસીસ્ટન્ટ ડેવલપમેન્ટ કમિશનર ગાંધીનગર તરીકે,એમ બી ઠાકોરને અને એ આઈ વસાવાને ઈલેકશન ઓફિસર તાપી જે કે જાદવને ડેપ્યુટી સ્ટેમ્પડયુટી  કલેકટર સુરત બી કે પટેલને ડેપ્યુટી કલેકટર નોન એગ્રીકલ્ચરલઅમદાવાદ જે એમ વેગડાને ડેપ્યુટી સ્ટેમ્પ ડયુટીકલેકટર ગાંધીનગર અને વી સી બોડાણાને પ્રાંત ઓફિસર લાઠી તરીકે ફરજ ઉપર મુકવામા આવ્યાછે.

 (09:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS