Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

રાજયભરમાં ચકચારી બનેલ વડોદરાનાં એસઆરપીમેનની ક્રૂર હત્‍યા પરથી પરદો ઉંચકાયો : એક બિહારી સહિત બે સગીરોને પીઆઇ હરેશ વોરા ટીમે ઝડપી લીધા

રાજયભરમાં ચકચારી બનેલ વડોદરાનાં એસઆરપીમેનની ક્રૂર હત્‍યા પરથી પરદો ઉંચકાયો  :  એક બિહારી સહિત બે સગીરોને પીઆઇ હરેશ વોરા ટીમે ઝડપી લીધા

   રાજકોટ : રાજયભરમાં ચકચારી બનેલ વડોદરાના એસઆરપી કોન્‍સ્‍ટેબલની ક્રૂર હત્‍યાની ભેદ ઉકેલવામાં વડોદરા પોલીસને સફળતા મળી છે મંદિર નજીક ખરાબ કૃત્‍યો કરવાનાં મામલે ઉગ્ર બોલાચાલી હત્‍યામાં પરીણામીયાનું આરોપીઓની પુછપરછમાં બહાર આવ્‍યું છે. એસઆરપીમેનને ડ્રીલીંગ મશીન સાથે આરોપીઓએ  બાંધ્‍યા બાદ લોખંડના પાઇપ અને લાકડીઓથી મરણતોલ માર માર્યો હતો.

   એસઆરપીમેનની હત્‍યાનો આ ચકચારી મામલાની તપાસ પોલીસ કમીશનર મનોજ શશીધરે ડીસીપી એમએસ ભગોરા તથા એસસીપી જે.એમ. ચાવડાનાં માર્ગદર્શનમાં પોલીસ ઈન્‍સ્‍પેકટર હરેશ વોરા ટીમને સોપાતા તેઓએ આરોપીને આબાદ ઝડપી લીધા હતા.

 (09:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS