Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

હાર્દિક પટેલની ધણેણાટીઃ હવે આરપારની લડાઈ : વાતો માટે કોઈ સમય નથીઃ આ સરકારને હટાવો

હાર્દિક પટેલની ધણેણાટીઃ હવે આરપારની લડાઈ  : વાતો માટે કોઈ સમય નથીઃ આ સરકારને હટાવો

   પાસના સુપ્રિમો શ્રી હાર્દિક પટેલે સરકારની ચૂંટણીલક્ષી જાહેરાતોની આકરી ઝાટકણી કાઢતા આજે બપોરે જણાવ્યુ છે કે પાટીદારો સામેના તમામ કેસોમાં સરકાર ફરીયાદી છે, ત્યારે તેના ઉપર ત્વરીત નિર્ણય કરવો જોઈએ. હાર્દિકે કહ્યુ કે માત્ર જાહેરાત નહિં અમલ કરો, તેણે કહ્યુ સરકારની તમામ જાહેરાતો ચૂંટણીલક્ષી છે, આકરા મિજાજમાં હાર્દિક પટેલે કહ્યું કે આ આરપારની લડાઈ છે, હવે વાતચીત માટે કોઈ સમય નથી અને આ સરકારને હટાવો.

 (05:03 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS