Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

ગુજરાત ચૂંટણી સ્‍પેશ્‍યલ

   * ગુજરાતમાં આજથી એલાને જંગ * ગુજરાતમાં ચૂંટણી આવે છે * પાટીદાર નેતા હાર્દિક પટેલ બની શકે છે નિર્ણાયક * ગુજરાતમાં રણભેરી * એકશનમાં છે ભાજપ અને કોંગ્રેસ * ઓબીસી નેતા અલ્‍પેશ ઠાકોરની ભુમિકા મહત્‍વની * ભાજપ પાસે હાલ ૧ર૧ બેઠકો છે * ગુજરાતમાં મુખ્‍ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે * કોંગ્રેસ પાસે હાલ ૪૩ બેઠકો * શંકરસિંહ વાઘેલા છે વિકલ્‍પની ભુમિકામાં * પીએમ મોદી ગુજરાત આવ્‍યા છે ત્રણવાર * જીજ્ઞેશ મેવાણી પણ * ગુજરાતમાં કુલ ૧૮ર બેઠકો વિધાનસભાની * બપોરે ૪ વાગ્‍યે પંચ જાહેર કરશે તારીખો * એનસીપી અને આપ મેદાને જંગ.

 (04:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS