Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

અધિક કલેકટર ઢાંકરેની નર્મદા જિલ્લામાં બદલી

<br />અધિક કલેકટર ઢાંકરેની નર્મદા જિલ્લામાં બદલી

   રાજકોટ તા.૧૧ : રાજય સરકારે અગાઉ રાજકોટમાં શહેરના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ગયેલા અને હાલ જમીન વિહોણા શ્રમિકો તથા હળપતિ આવાસ બોર્ડના સભ્ય સચિવ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારીશ્રી જી.આર.ઠાકરેની નર્મદા (રાજપીપળા) જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે બદલીનો હુકમ કર્યો છે.શ્રી ઢાંકરેનો મો.૯૮૨૪૨-૨૫૫૦૫.  જામનગરના ડે.કલેકટર આર.વી.બારિયા નર્મદા જિલ્લામાં આદિવાસી ક્ષેત્રના પ્રોજેકટ વહીવટદાર તરીકે મુકાયા છે. 

 (10:31 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS