Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

રાજકોટ તાલુકાના રાજસમઢીયાળા ગામે તળાવ મા ડુબી જવાથી બે બાળકો ના મોત એક નો બચાવ

રાજકોટ તાલુકાના રાજસમઢીયાળા ગામે તળાવ મા ડુબી જવાથી બે બાળકો ના મોત એક નો બચાવ

      રાજકોટ   : રાજકોટ તાલુકાના રાજસમઢીયાળા ગામે તળાવ મા ડુબી જવાથી બે બાળકો ના મોત એક નો બચાવ થયો છે. જયારે શીવમ રાજેશભાઈ યાદવ ઉંમર વર્ષ છે. પ્રીન્સ વિનોદ કુમાર યાદવ ઉંમર વર્ષ દસ ના મોત  રાજસમઢીયાળા મા કોટન ના જીન મા કામ કરી રહેલા પર પ્રાંતીય પરીવાર ના બે બાળકો ના મોત થતા પરીવાર મા શોક નુ મોજુ ફરી વળ્યુ પાણીભરવા ગયા હતા

       

 (09:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS