Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

સ્વાઇન ફલુ માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ખાસ હેલ્પલાઇનનો પ્રારંભ

માર્ગદર્શન માટે તબીબોના મોબાઇલ નંબર જાહેર

   રાજકોટ : શહેરમાં સ્વાઇન ફલુ અટકાયતી માટે મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગમાં મ્યુનિસિપલ કીમશ્નરની સુચના અન્વયે આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાને સ્વાઇન ફલુ વિષેની કોઇ પ્રકારની માહિતી તથા માર્ગદર્શન માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જે ની મુજબ છે.

   અધિકારીશ્રીનું નામ         હેલ્પલાઇન નંબર

   ડો. સંદીપસિંહ ઝાલા       ૭૦૪૬૮ ૯૯૯પ૬

   ડો. ભાવેશ કાનાબાર       ૭૦૪૬૮ ૯૯૯૬૦

   ડો. મિલન પંડયા          ૯૭ર૩પ પર૦૧ર

   રાજકોટ શહેરની જાહેર જનતાને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે સ્વાઇન ફલુ વિષેની કોઇ પ્રકારની માહિતી તથા માર્ગદર્શન માટે ઉકત હેલ્પલાઇન નંબર પર ફોન કરવાથી જરૂરી માહિતી આપવામાં આવશે.(૮.૧૯)

 (03:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS